ખેડૂત આંદોલન / રાકેશ ટિકૈતનું મોદી સરકારને આ તારીખ સુધી અલ્ટિમેટમ, દિલ્હીમાં ફરી આંદોલન મજબૂત થવાના એંધાણ

Rakesh Tikait gave an ultimatum to the government on November 26

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઈને મોદી સરકારને 26 નવેમ્બરનું અલ્ટીમેટમ આપ્યું છે. સાથેજ તેમણે કહ્યું છે કે જો સરકાર કોઈ સમાધાન નહી લાવે તો 26 નવેમ્બર પછી ખેડૂત આંદોલનને વધુ મજબૂત બનાવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ