એલાન / જો તિરંગો લહેરાવવા જગ્યા નહીં આપે તો 15 ઓગસ્ટે કરીશું આ કામ, રાકેશ ટીકૈતના એલાનથી સરકારનું વધ્યું ટેન્શન

rakesh tikait farmer protest flag hosting

ખેડૂત આંદોલનને આઠ મહિના પૂરા થઈ ગયા છે પણ હજી સુધી આ મુદ્દાને લઈ કોઈ પણ જાતનો ઉકેલ આવ્યું નથી. આ બધા વચ્ચે ખેડૂતોના નેતા ઘણું એલાન કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ