એલાન / 'મિશન બંગાળ'માં ભાજપનું વધી શકે છે ટેન્શન : 13 માર્ચે આ કામ કરવા જઈ રહ્યા છે રાકેશ ટીકૈત

RAKESH TIKAIT ANNOUNCES MAHAPANCHAYAT IN WEST BENGAL

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને તડામાર તૈયારીઑ થઈ રહી છે અને ભાજપ આ વખતે પોતાનું જોર લગાવી રહી છે ત્યારે રાકેશ ટીકૈતે મોટું એલાન કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ