હવાઈ મુસાફરી / વધુ એક એરલાઈન્સ શરુ થશે, રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરને મળ્યું સરકારી ઉડાણ લાઈસન્સ

Rakesh Jhunjhunwala-Backed Akasa Air Allowed To Start Commercial Flights

દેશમાં વધુ એક એરલાઈન્સ શરુ થવા જઈ રહી છે. દિગ્ગજ શેરબજાર કારોબારી રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરને સરકારે ઉડાણ લાઈસન્સ આપી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ