એરલાઇન્સ / રાકેશ ઝુનઝુનવાલાએ 72 વિમાનના આપી દીધા ઑર્ડર, જાણો ક્યારથી શરૂ થશે Akasa હવાઈ મુસાફરી

rakesh jhunjhunwala akasa air orders 72 boeing 737 max airplanes india

ભારતીય શેરબજારના દિગ્ગજ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા ટુંક સમયમાં જ નવી સસ્તી એરલાઇન્સ શરૂ કરવા જઇ રહ્યા છે. 72 વિમાનના ઑર્ડર આપી દેવાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ