લોકસભાની ચૂંટણી પહેલા ફરી રાજકોટમાં રાજકારણ ગરમાયું

By : vishal 04:41 PM, 22 February 2019 | Updated : 04:41 PM, 22 February 2019
લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. કોંગ્રેસના સંભવિત ઉમેદવારોને લઈ અટકળો હવે શરૂ થઈ ગઈ છે.

રાજકોટ બેઠક પરથી કોંગ્રેસમાં લલિત કગથરાનું નામ હાલ ચર્ચામાં છે. તો બીજી તરફ જિલ્લા પ્રમુખ હિતેશ વોરાનું નામ પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

આ બે નામ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય નિદત બારોટનું નામ પણ બે નામ વચ્ચે મધ્યમાં આવતા. સ્થાનિક રાજકારણ ફરી એક વખત ગરમાયું છે.Recent Story

Popular Story