સમીકરણ / રાજ્યસભામાં કોંગ્રેસ કરતા ભાજપની તાકાત બમણી થઇ, NDAને સ્પષ્ટ બહુમતિ માટે આટલા સાંસદોની જરૂર

Rajyasabha modi government very close to majority nda upa

રાજ્યસભાના દર બે વર્ષે થનારી ચૂંટણીમાં 61 નવા સાંસદો બાદ ગૃહના સમીકરણ બદલાઇ ગયા છે.  દેશના ઉપલા ગૃહ રાજ્યસભામાં મોદી સરકાર બહુમતિની નજીક પહોંચી ગયું છે. રાજ્યસભામાં કોંગ્રેસની સરખામણીએ ભાજપની તાકાત બમણી થઈ ગઈ છે. નવા સાંસદોની રાજ્યસભામાં એન્ટ્રી થતાં સ્થિતિ બદલાઈ ગઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ