બિલ / જલિયાવાલા બાગ મેમોરિયલ સંશોધન બિલ રાજ્યસભામાં પસાર, સભ્યોના લિસ્ટમાંથી કોંગ્રેસને હાંકી કઢાઈ

rajya sabha passes the jalianwala bagh national memorial amendment bill

રાજ્યસભામાં લાંબી ચર્ચા બાદ ધ્વનિ મત સાથે જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક (સંશોધન) બિલ 2019 પસાર કરાયું. મંગળવારે તેને રાજ્યસભામાં ચર્ચા માટે લાવવામાં આવ્યું. ત્યારબાદ તેને બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું. આ સંશોધન બિલમાં જલિયાવાલા બાગ નેશનલ મેમોરિયલના ટ્ર્સ્ટમાં કોંગ્રેસના અધ્યક્ષને સ્થાયી સભ્ય તરીકે હટાવવાની જોગવાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ