રાજકોટ / અભય ભારદ્વાજની તબિયત અંગે જાણો ડૉક્ટરે શું કહ્યું, 4 કોરોના એક્સપર્ટ ડૉક્ટર કરી રહ્યા છે સારવાર

Rajya Sabha MP Abhay Bhardwaj Health fragile corona treatment Rajkot

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા. પરંતુ હવે અભય ભારદ્વાજની હાલત ગંભીર થતા અમદાવાદથી ત્રણ અને સુરતથી એક એક્સપર્ટ ડૉક્ટર રાજકોટ પહોંચ્યા છે. તેમની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. તો હવે તેમની તબિયતને લઇને ચેપીરોગોના નિષ્ણાંત ડૉ. અતુલ પેટેલ નિવેદન આપ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x