રાજકોટ / કોરોનાથી આ સાંસદની તબિયત લથડી, CM રૂપાણીએ ત્રણ ડૉક્ટર્સ અને મંત્રીને ચાર્ટર્ડ પ્લેનથી મોકલ્યા

Rajya Sabha MP Abhay Bhardwaj corona treatment at Rajkot Civil Hospital

ગત રાજ્યસભાની પેટાચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદ અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા. અભય ભારદ્વાજની હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે અભય ભારદ્વાજની હાલત ગંભીર થતા 3 ડૉક્ટર રાજકોટ પહોંચ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x