મજેદાર જુગલબંધી / વાહ મહારાજ વાહ ! સંસદમાં દિગ્વિજયે એવું શું કહ્યું કે સિંધિયાએ હાથ જોડી લીધા

Rajya Sabha erupts in laughter as Scindia slams Congress and Digvijaya tells him you will always have our blessings

રાજ્યસભામાં ગુરુવારે કૃષિ કાયદા પર વિપક્ષી હલ્લાબોલની વચ્ચે કોંગ્રેસ સાંસદ દિગ્વિજયસિંહ અને તેમના જુના સાથી અને ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની વચ્ચે એક મજેદાર જુગલબંધી જામી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ