રાજ્યસભા ચૂંટણી / કાંધલ જાડેજાએ કહ્યું હતું કે, હું ભાજપને મત આપીશ, તો NCP પ્રદેશ પ્રમુખે MLAને આપ્યા આ આદેશ

Rajya Sabha elections NCP president MLA Kandhal Jadeja Gujarat politics

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો સર્જાયો છે. એક તરફ શંકરસિંહ વાઘેલા એનસીપી છોડશે તેવી શક્યતાઓ છે તો બીજી તરફ ગુજરાત NCPમાં ભડકો જોવા મળી રહ્યો છે. પ્રદેશ પ્રમુખે NCPના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા માટે વ્હીપ જાહેર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ