રાજનીતિ / રાજ્યસભાની બેઠકો જીતવી ભાજપ માટે કેમ છે અતિ મહત્વની, આ ગણિત સમજીને તમે પણ સમજી જશો

Rajya Sabha elections Important Modi government BJP NDA

લોકશાહીના ઉપલા ગૃહ રાજ્યસભાની ખાલી પડેલી 24 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાવાની છે. આ જ દિવસે તેનું પરિણામ આવશે. રાજ્યસભાની આ ચૂંટણી અનેક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ ચૂંટણી બાદ રાજ્યસભામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત થશે. બહૂમતિની નજીક પહોંચવાની તૈયારીમાં છે. ત્યારે ભાજપનું શું છે ગણિત?

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ