રાજ્યસભા / રિસોર્ટ પોલિટિક્સ: ધારાસભ્યોને તૂટવાથી બચાવવા કોંગ્રેસની મથામણ, આટલા MLA ગઢડા પહોંચ્યા

rajya sabha elections 2020 in Gujarat congress MLA resort politics

રાજ્યસભાની ચૂંટણો રંગ બરાબર જામ્યો છે. ભાજપે તોડોના કેમ્પેન અંતર્ગત માર્ચથી અત્યાર સુધીમાં કોંગ્રેના 8 ધારાસભ્યો તોડ્યા છે ત્યારે કોંગ્રેસ રિસોર્ટ પોલિટિક્સની અંતર્ગત MLAને અલગ અલગ જગ્યાએ લઈ ગયા છે. ત્યારે આજે 18 ધારાસભ્યો ગઢડા જવા રવાના થયા છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ