EXCLUSIVE / રાજ્ય સભાની ચૂંટણી મુદ્દે મોટા સમાચાર: કોંગ્રેસના 15થી વધુ ધારાસભ્યો ફાર્મહાઉસ ભેગા, જાણો કોણ કોણ

RAJYA SABHA ELECTIONS 2020 in Gujarat congress 15 MLA in farm house

રાજ્યસભાની ચૂંટણી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. VTV પાસે EXCLUSIVE વિગતો આવી છે. જે મુજબ ભરતસિંહ સોલંકી સહિત મધ્ય ગુજરાતના ધારાસભ્યોને મધ્ય ગુજરાતના ધારાસભ્ય ફાર્મ હાઉસમાં ભેગા થયા છે. માર્ચથી અત્યાર સુધીમાં 8 ધારાસભ્યોના રાજીનામાંને પગલે કોંગ્રેસ નવી રણનીતિ ઘડશે. 

બ્રેકિંગ ન્યૂઝ