રાજ્યસભા / CMના સચિવ કે.કૈલાશનાથન જેવા અધિકારીઓ MLA તોડવાનું કામ કરે છે: અમિત ચાવડા

RAJYA SABHA ELECTIONS 2020 IN GUJARAT AMIT CHAVDA PRESS ON mla Resignation

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્યો એ પછી એક કોંગ્રેસથી છેડો ફાડી રહ્યો છે ત્યારે અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને આજે મળનારી બેઠકમાં તમામ ધારસભ્યો હાજર રહેશે તેવું જણાવ્યું હતુ અને ભાજપ સરકાર, અધિકારીઓ ઉપર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કોંગ્રેસના એક પણ ધારાસભ્ય દ્વારા હજુ સુધી રાજીનામું અપાયુ ન હોવાની વાત પણ કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ