રાજનીતિનું રણ / રિસોર્ટ પોલિટિક્સ: ગુજરાતમાં કોંગ્રેસ ધારાસભ્યોને તુટતા બચાવવા મરણિયું, ભરતસિંહ સોલંકીની જીત મુશ્કેલ

RAJYA SABHA ELECTIONS 2020 gujarat congress MLA in resort politics

ગુજરાતમાં કોરોનાની મહામારીને લઈને કેન્સલ કરવામાં આવેલી રાજ્યસભા ચૂંટણીને ફરીથી 19મી જૂને યોજાવાની છે ત્યારે ભાજપ કોંગ્રેસમાં પોત પોતાના ઉમેદવારોની જીત પાક્કી કરવા માટે મરણિયા થયા છે. કોંગ્રેસમાંથી માર્ચ 2020થી અત્યાર સુધીમાં 8 ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે. ત્યારે હવે કોંગ્રેસે ખજુરિયા, હજુરિયાનું રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ