વિરોધ / રિસોર્ટ પોલિટિક્સ: મોંઘવારી મુદ્દે 'બોલશે ગુજરાત' કાર્યક્રમ દ્વારા કોંગ્રેસના ધરણા

rajya sabha elections 2020 congress mla in Rajkot protest against gujarat govt

રાજકોટ નીલસીટી રિસોર્ટ ખાતે કોંગ્રેસના 'બોલશે ગુજરાત' કાર્યક્રમ હેઠળ સરકાર સામે ધરણા શરૂ કર્યા છે. વિપક્ષનેતા પરેશ ધાનાણી સહિત સૌરાષ્ટ્રના 23 ધારાસભ્યોના ધરણામાં ભાગ લઈ રહ્યા છે. 'બોલશે ગુજરાત' કાર્યક્રમ હેઠળ સરકાર સામે ધરણામાં વિજબીલ અને ખાનગી શાળાઓની ફી માફી સહિત મુદ્દે ધરણા કરવામાં આવી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ