નિવેદન / રાજ્યસભાના ચૂંટણી પરિણામો પર સીએમ રૂપાણી, ધાનાણી અને વાઘાણીની પ્રતિક્રિયા

Rajya Sabha Election Results cm rupani paresh dhanani jitu vaghani

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બન્ને ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદેશ મંત્રી એસ. જંયશંકર અને જૂગલજી ઠાકોરની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાની હાર પહેલેથી જ નિશ્વિત માનવામાં આવતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ