ગાંધીનગર / રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો પર 26 માર્ચે ચૂંટણી, જાણો કોની પૂરી થઈ રહી છે ટર્મ

rajya sabha election in gujarat bjp congress

રાજ્યમાં ફરી આગામી માર્ચ મહિનમાં ચૂંટણીનો માહોલ જોવા મળશે. આગામી સમયમાં ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે આગામી માર્ચ મહિનામાં ચૂંટણી યોજાશે. 26 માર્ચે જ ચૂંટણી બાદ મતગણતરી યોજાશે. જો કે રાજ્યસભામાં NDA ની બહુમતિ માટે આ ચૂંટણી ઘણી મહત્વની સાબિત થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ