રાજ્યસભા 2020 / ઈલેક્શન જીતવા ભાજપ અમારા ધારાસભ્યોને ડરાવી-ધમકાવી રહી છે: અમિત ચાવડા

Rajya Sabha Election Gujarat 2020 BJP threaten our MLA said congress leader Amit chavda

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા સરકાર પર સતત પ્રયાસ કરવામાં આવે છે.  ત્યારે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે કે, સરકાર ચૂંટણી જીતવા માટે સામ-દામ-દંડની નીતિ અપનાવી રહી છે. અગાઉ ગુજરાતના તમામ કોંગ્રેસના ધારાસભ્યો જયપુર ગયા હતા. હાલમાં પણ ધારાસભ્યોને એક સાથે રાખવામાં આવ્યા છે.  

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ