રાજ્યસભા ચૂંટણી / આખું ગુજરાત જાણે છે કે આબુ લોકો કેમ જાય છે, કોંગ્રેસના ધારાસભ્યનો ટોણો

Rajya Sabha election Congress MLA going mount abu Dhawal Singh Zala statement

કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી પૂર્વે માઉન્ટ આબુ લઈ જવામાં આવનાર છે. જ્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આડકતરી રીતે કોંગ્રેસને આડેહાથ લેતાં ટોણો માર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ