ચૂંટણી / કોંગ્રેસ રાજ્યસભાની પેટાચૂંટણીમાં આ ઉમેદવારોને મેદાને ઉતારે તેવી શક્યતા

Rajya Sabha by election Congress likely candidate to contest

રાજ્યસભાની પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીને લઇને મંથન ચાલી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ આજે પોતાના ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ