રાજ્યસભાની રમખાણ / રાજસ્થાનમાં કોંગ્રેસ તો MPમાં ભાજપે મારી બાજી, જાણો કયા રાજ્યમાં કોના ખાતામાં કેટલી બેઠક

Rajya Sabha Election 2020 : voting started , all eyes on mp gujarat and rajasthan

રાજ્યસભાનાં રણમેદાનમાં ભારતનાં મોટા નેતાઓની શાખ આજે દાવ પર છે. જ્યારથી રાજ્યસભા ચૂંટણીની જાહેરાત થઇ ત્યારથી જ દેશના વિવિધ રાજ્યોમાં ધારાસભ્યોની ખરીદ વેચાણ અને રિસોર્ટ પોલિટિક્સ થઇ રહી હતી જે બાદ આજે મતદાન થઇ ગયું છે. એવામાં મતદાન બાદ મેદાનમાં ઉતરેલા ઉમેદવારો પોત-પોતાના દાવા કરી રહ્યા છે ત્યાં ગુજરાતમાં ક્રોસ વોટિંગના ભય વચ્ચે  BTPના 2 વોટ માટે ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું પણ તે કામમાં ન આવ્યું. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવારોની જીત નક્કી જોવા મળી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ