બેઠક / ભાજપમાં કમલમ ખાતે રાજ્યસભા ઈલેકશનનું મહામંથન થશે, પ્રદેશના હોદ્દા અંગે પણ વિચારણા

Rajya sabha election 2020 in Gujarat BJP

ગુજરાતમાં 4 બેઠક ઉપર આ ચુંટણી થવાની છે જેમાં ભાજપાની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર ચુંટણી થવાની છે. ત્યારે ભાજપ ચોટલી બાંધીને હોમવર્ક કરવા તૈયાર બેઠુ છે. જો કે આ અંગેની તેની રણનીતિ શું હશે તે અમુક ભાજપના જ કાર્યકરોને ખબર ન હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ