ઍનાલિસિસ / વાહ સાહેબ વાહ! મતદારોને મૂર્ખ બનાવવાનું બંધ કરો

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે ત્યારે એક સવાલ થાય છે કે કેમ ચૂંટણી અગાઉ જ વિચારધારા બદલાય છે અને વિવિધ બહાના બતાવીને મતદારોને મુર્ખ બનાવવામાં આવે છે. ત્યારે જુઓ આ મામલે એનાલિસિસ વીથ ઇસુદાન...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ