રાજનીતિ / કોંગ્રેસમાં વધુ 2 ધારાસભ્યોના રાજીનામાંથી કોંગ્રેસનું ગણિત બગડ્યુ, ભરતસિંહ સોલંકીની જીત અશક્ય

rajya sabha election 2020 Gujarat congress bharat solanki can not win

ગુજરાતમાં કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે પણ ચૂંટણી પહેલાજ કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક રાજીનામાં ધરી દેતા હવે કોંગ્રેમાં શક્તિસિંહતો એકડાના મતથી જીતી જશે પણ ભરતસિંહ સોલંકીની જીત લગભગ અશક્ય જણાઈ રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ