EXCLUSIVE / ઢોલ વાગ્યા છે તો નાચીશું નહીં પરંતુ જોવા તો નીકળીશું જ : BTP ધારાસભ્ય છોટુ વસાવા

rajya sabha election 2020 gujarat btp MLA chhotu vasava

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ મચ્યુ છે. BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ VTV સાથે ખાસ વાત-ચીત કરી છે જેમાં તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને વિશે ખુલીને વાત કરી હતી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ