અંદરની વાત / ગઈ કાલે બ્રિજેશ મેરજાએ કોંગ્રેસની મીટિંગમાં આ 3 MLAની ફરિયાદ કરી હતી, આજે રાજીનામું આપ્યું

RAJYA SABHA ELECTION 2020 CONGRESS MLA BRIJESH MERJA RESIGN

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. આજે બ્રિજેશ મેરજાના રાજીનામાં સાથે જ ગુજરાતના રાજકારણમાં ભડકો થયો હતો. રાજ્યસભાની 4 બેઠકો માટેની ચુંટણી જીતવા ભાજપ મરણિયુ થયુ છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યોને તોડવામાં સફળ થયેલું ભાજપ કેમ ફાવી રહ્યુ છે તે મોટો પ્રશ્ન છે કારણ કે અંદરખાને એવું ચર્ચાઈ રહ્યુ છે કે, કોંગ્રેસના પતન પાછળ કોંગ્રના જ નેતાઓનો હાથ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ