કોંગ્રેસમાં કકળાટ / રાજ્યસભા: આ નેતાનું નામ જાહેર થતાં જ ગુજરાત કોંગ્રેસમાં ભડકો, કહ્યું આ બે નેતાઓમાંથી એકને આપો

Rajya Sabha Election 2020 Congress MLA angre

કોંગ્રેસમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા જ ભડકો થયો છે. ધારાસભ્યો કોંગ્રેસ દ્વારા જાહેર થયેલા નામોનો વિરોધ કરી રહ્યા છે. ધારાસભ્યો સ્થાનિક ઉમેદવારો ઇચ્છી રહ્યા છે.  કોંગ્રેસના ધારાસભ્યો તુટવાની અણી પર છે. કોંગ્રેસના ભરતજી ઠાકોર, બળદેવજી, સોમા પટેલ પણ નારાજ છે. કોંગ્રેસના  કુલ 30 ધારાસભ્યો નારાજ છે. ત્યારે શું છે મુશ્કેલી અને કેમ ધારાસભ્યો નારાજ છે તે જાણવું રહ્યું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ