રાજનીતિ / રાજ્યસભા : ગુજરાત કોંગ્રેસના કાંગરા ખર્યા? પરેશ ધાનાણીના ટ્વીટથી વધારે રહસ્ય સર્જાયું 

Rajya Sabha election 2020 congress leader paresh dhanani twitter

ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોના એક પછી એક રાજીનામાં પડી રહ્યા છે ત્યારે હવે પરેશધાનાણીની ટ્વીટને કારણે આ રહસ્ય વધુને વધુ ઘેરુ બન્યુ છે. ભાજપ કોઈ કાળે કોંગ્રેસને ફાળે એકપણ બેઠક જવા દેવા નથી માંગતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ