રાજનીતિ / રાજ્યસભા ચૂંટણી પહેલાં આ દિગ્ગજ નેતાએ એવી માંગણી કરી કે કોંગ્રેસના ધબકારા વધી જશે

Rajya sabha election 2020 congress Koli Samaj leader Meeting gandhinagar

ગુજરાત કોંગ્રેસના કોળી ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી. રાજ્યસભા પહેલા એક્તા દર્શાવવા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આ બેઠક મળી  હતી. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. પાટીદાર, OBC અને આદિવાસી બાદ કોળી સમાજની પણ માંગ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ