ખુલાસો / જીતુ ચૌધરીએ કહ્યુ આ શખ્સને કારણે રાજીનામું આપ્યું, અગાઉ મેરજા પણ નારાજ થયા'તા

RAJYA SABHA ELCTIONS 2020 gUJARAT CONGRESS mla GAVE RESINGE BECAUSE

ગુજરાતની રાજનીતિમાં રાજ્યસભાની ચુંટણી જાહેર થતાની સાથે જ રાજકારણમાં હોર્ષટ્રેડિંગ અને ધારાસભ્યોની ખરીદ-વેચાણ શરૂ થઈ ગયા હતા ત્યારે કોંગ્રેસમાંથી 8 રાજીનામાં પડી ચુક્યા છે જેમાંથી કોંગ્રેસના એક્સ ધારાસભ્ય જીતુ ચૌધરીએ કિશન પટેલ પર આરોપ લગાવ્યો હતો તો વળી બ્રિજેશ મેરજાએ પણ કોંગ્રેસના 3 ધારાસભ્યો વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ