BIG BREAKING / સંસદમાં હોબાળો: લોકસભા બાદ હવે રાજ્યસભામાંથી 19 સાંસદો એક અઠવાડીયા માટે સસ્પેન્ડ, સેક્શન 256 અંતર્ગત થઈ કાર્યવાહી

rajya sabha due to uproar deputy speaker suspended more than 10 mp

લોકસભા બાદ હવે રાજ્યસભામાં હોબાળા કરવાને લઈને ઉપસભાપતિએ 19થી સાંસદોને સદનની કાર્યવાહીમાંથી એક અઠવાડીયા માટે સસ્પેન્ડ કરી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ