ચોમાસું સત્ર / રાજ્યસભામાં વિપક્ષના હોબાળા બાદ સભા સ્થગિત, રોષે ભરાયેલા TMC સાંસદે કર્યું શરમજનક કૃત્ય

rajya sabha adjourned

ચોમાસા સત્રના ત્રીજા દિવસે પણ સાંસદની કામગીરીની શરૂઆત વિપક્ષ દ્વારા કરવામાં આવેલ હંગામાંથી જ થઈ. રાજ્યસભા અને લોકસભા જ્યારે શરૂ થઈ ત્યારે વિપક્ષના નેતા કૃષિ કાયદા અને પેગાસસ સહિત ઘણા મુદ્દે બૂમો પાડવા લાગ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ