શપથ ગ્રહણ / આવતી કાલે ગુજરાતના 4 સહિત 56 રાજ્યસભાના સાસંદ તરીકે શપથ લેશે, જાહેર કરાઈ આ માટેની ગાઈડલાઈન

rajya sabha 56 MP take oath tomorrow in delhi

ગુજરાતના 4 રાજ્યસભા સાંસદ સહિત દેશના 56 સાંસદો આવતી કાલે શપથ લેશે. આ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગુજરાતના વિજેતા સભ્યો આજે દિલ્હી જવા રવાના થઈ ગયા છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ