ચૂંટણી / 19 રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન, કોંગ્રેસ-ભાજપ વચ્ચે આ રાજ્યમાં કાંટાની ટક્કર

Rajya Sabah Election all eyes on high stake battle bjp congress

કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્યસભાની ચૂંટણીનું બ્યુગલ વાગ્યું તો રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી ગયો. ધારાસભ્યોની તોડ-જોડ, પાર્ટીઓ વચ્ચે એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. આજે 8 રાજ્યની 19 બેઠક માટે ચૂંટણી થઇ રહી છે. કોંગ્રેસ અને ભાજપના કેટલાંક મોટા ચહેરાઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ