કાર્યવાહી / રાજુલા નગરપાલિકાના કોંગ્રેસના 14 સભ્યોને કરી દેવાયા સસ્પેન્ડ, શા માટે કરાઇ કાર્યવાહી

Rajula Municipality 14 members suspend Congress gujarat

રાજુલા નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના સભ્યોમાં આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસના ૧૪ સભ્યોનું સભ્યપદ રદ કરાતા રાજકારણમાં ગરમાવો સર્જાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ