રાજુલા / ધારાસભ્ય અમરીશ ડેરે હોડીમાં બેસી પોતાના મત વિસ્તારની લીધી મુલાકાત

અમરેલીના રાજુલા જાફરાબાદના ધારાસભ્ય પોતાના મત વિસ્તારની મુલાકાત લીધી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે તેમણે હોડીમાં બેસીને પોતાના મત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ અમરીશ ડેરે હોડીમાં બેસીને પોતાના મત વિસ્તારોમાં પહોંચ્યા હતા. આ હોડીમાં આંટાફેરા કરતા ધારાસભ્ય અમરીશ ડેરનો વીડિયો સોશીયલ મીડિયમાં વાયરલ થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ