મનોરંજન / સૈફ વારંવાર આવી જ હરકતો કરે છે, તાંડવના બહાને ભડક્યો રાજુ શ્રીવાસ્તવ, તો યુઝર્સે જુઓ શું કહ્યું

Raju shrivastav's statement on Saif ali khan

ફિલ્મમેકર વિનોદ કાપડીએ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનો એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે સૈફ અલી ખાન અને એમેઝોન પ્રાઇમ પર આવેલી વૅબ સિરીઝ તાંડવને લઇને પોતાની ભડાસ કાઢતા દેખાઇ રહ્યાં છે. રાજૂનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. રાજૂનો આ વીડિયો જોઇને વિનોદ કાપડીએ કેપ્શનમાં લખ્યું કે, જ્યારે કોમેડી ટ્રેજેડીમાં બદલાઇ જાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ