અપડેટ / 'આપણા ભાઈ ફાઇટર છે' - રાજૂ શ્રીવાસ્તવની હેલ્થને લઇને સામે આવ્યા મોટા અપડેટ, ICUમાં ચાલી રહ્યો છે ઈલાજ

 raju shrivastavas health is getting better says his brother

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની દિલ્હીની એમ્સમાં સારવાર ચાલી રહી છે, તેમના ભાઈએ તેમની હેલ્થ અપડેટ આપતા કહ્યું છે કે હવે તેમના સ્વાસ્થ્યમાં સુધાર આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ