લાલ 'નિ'શાન / સેનેટરી પેડનો નિકાલ : જે આઈડ્યાની ગુજરાતે ન કરી કદર, તે જ વિચારે રાજસ્થાનમાં મચાવી ગદર

Rajsthan accepts used sanitary pad destroying incineration machine manufactured in Gujarat while guj gov is still unsure

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ગ્રામીણ કારીગરોએ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ ભેગા થઇને બનાવેલી ફક્ત 300 રૂપિયાની વપરાયેલા સેનિટરી પેડનો નાશ કરી દેતી ભઠ્ઠી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના શિક્ષણ વિભાગે અપનાવી લીધી છે. ગુજરાત સરકાર પોતે આ ભઠ્ઠીને અન્ય જિલ્લાઓમાં વાપરવી કે નહીં તે અંગે અવઢવમાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ