નિધન / રાજસ્થાનઃ BJP ધારાસભ્ય કિરણ માહેશ્વરી કોરોના સામે હાર્યાં જંગ, લોકસભા અધ્યક્ષે વ્યક્ત કર્યો શોક

Rajsamand MLA Kiran Maheshwari passes away in Gurugram

દેશમાં કોરોનાથી મૃત્યુંનો આંકડો સતત વધી રહ્યો છે. હવે રાજસ્થાનના રાજસમંદથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કિરણ માહેશ્વરીનું નિધન થયુ છે. તેઓ હાલમાં જ કોરોના પોઝિટિવ આવ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ