અનામત / BIG NEWS: રાજપૂત સમાજની આ પેટાજ્ઞાતિઓનો OBCમાં સમાવેશ

Rajput society Sub castes Inclusion in OBC gujarat

રાજ્ય સરકારે રાજપૂત સમાજની કેટલીક પેટા જ્ઞાતિઓનો OBCમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના રાજપૂત સમાજનો OBCમાં સમાવેશ કરવામાં આવશે. જેમાં નાડોદા, કારડિયા, ભાથી-રાજપૂત સમાજનો OBCમાં સમાવેશ કરવામાં આવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ