મનોરંજન / લોકો મને કિન્નર સમજવા લાગ્યા અને એક જણાએ તો 10 રૂપિયા આપ્યા: દિગ્ગજ કોમેડિયને કર્યો મોટો ખુલાસો

 rajpal yadav was misunderstood as transgender while shooting for ardh

રાજપાલ યાદવ ફિલ્મ અર્ધમાં એક ટ્રાન્સજેન્ડરનું પાત્ર નિભાવી રહ્યા છે. આવામાં શુટિંગ દરમિયાન લોકોએ તેમને હકીકતે ટ્રાન્સજેન્ડર સમજી લીધા અને કોઈએ તો 10 રૂપિયાની નોટ પણ આપી દીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ