નાપાક હરકત / જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ

rajouri encounter between terrorists and security forces in jammu and kashmir s rajouri

જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં બે આતંકવાદીઓ ઘેરાયા હોવાની આશંકા છે. ભારતીય સેના, પોલિસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ આ ઓપરેશનને અંજામ આપી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ