નમન / રાજનાથસિંહે નેશનલ વૉર મેમોરિયલ પર જવાનોને શ્રધ્ધાંજલી આપી

Rajnath Singh Visits War Memorial Before Taking Over As Defence Minister

રક્ષાપ્રધાન રાજનાથસિંહ આજરોજ સવારે નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. રાજનાથસિંહે ત્યાં શહીદોને શ્રધ્ધાંજલી આપી. રાજનાથસિંહની સાથે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, એર ચીફ માર્શલ બીએસ ધનોઆ અને નૌ સેના પ્રમુખ એડમિરલ કર્મબીર સિંહ પણ ઉપસ્થિત રહ્યાં. રાજનાથસિંહ આજે સત્તાવાર રીતે દેશના રક્ષા મંત્રી પદભાર સંભાળશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ