જેટ / દશેરાના દિવસે ભારતને મળશે રાફેલ વિમાન, રક્ષામંત્રી રાજનાથસિંહ ભરશે ઉડાન

Rajnath Singh to fly in Rafale jet dussehra

દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ પહેલું રાફેલ વિમાન લેવા માટે ફ્રાંસ જઇ રહ્યા છે. 8 ઓક્ટોબર પહેલા રાફેલ લડાકૂ વિમાન ભારતને સોંપવામાં આવશે. જણાવાય રહ્યું છે કે રક્ષામંત્રી રાફેલમાં ઉડાન ભરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ