નિવેદન / રાજનાથ સિંહે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું 1965 અને 1971ની ભૂલ ન કરે નહીંતર...

rajnath singh speaks on article 370 in patna bihar

રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રક્ષામંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન તેની નાપાક હરકતો બંધ કરી દે. બિહારની રાજધાની પટનામાં આર્ટિકલ 370 પર સંબોધન કરતા કહ્યું કે અનુચ્છેદ 370 એવુ કેન્સર હતું જેણે કાશ્મીરનું લોહી વહાવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ