નિવેદન / રાજનાથ સિંહની પાકને ચેતવણી, કહ્યું હવે જે પણ વાતચીત થશે તે માત્ર POK પર થશે

rajnath singh said if talks are held with pak it will now be on pok

જમ્મૂ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવવા પર છંછેડાયેલા પાકિસ્તાનને રક્ષામંત્રી રાજનાથ સિંહે ચેતવણી આપી છે. રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન સાથે હવે જે પણ વાત થશે તે માત્ર પાક અધિકૃત કાશ્મીર (POK) પર થશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ